ધ ફર્સ્ટ હાફ - 8

(15)
  • 4.3k
  • 4
  • 1.5k

“ધ ફર્સ્ટ હાફ” (ભાગ – 8) “કેટલા વાગે ગુડાણો’તો રાત્રે એલા?” બીજા દિવસે સવારે હું મારા રૂમના કબાટમાંથી ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ કાઢી રહ્યો હતો ત્યારે જય ઉઠતાની સાથે જ બોલ્યો. “બે વાગે” મેં કહીને કબાટ બંધ કર્યો. “અને તોય અતારમાં ઉઠી ગ્યો” “હા. બસ તો એના ટાઈમે આવી જાહે અને વઈ પણ જાહે” મેં કહ્યું. “હં. કેટલા વાગ્યા? ઓમ નથી આઇવો હજી?” તે બેડ પર બેઠો અને બોલ્યો. “આવી ગ્યો છે ઈ. સૂતો પૈડો છે રૂમમાં” મેં કહ્યું. જય તરત જ ઓમના રૂમમાં ગયો અને જોરથી