કેદી નં ૪૨૦ ભાગ ૧૮

(31)
  • 3.8k
  • 5
  • 974

આગળ આપણે જોયું કે મ્રૃણાલમા અને અખિલેશ્વર બંન્નેની એક ખુન કેસમાં તપાસ શરુ થાય છે.અને એ કેસ ઇન્સપેક્ટર અભિજિત બહુ જ ચતુરાઇ પુર્વક હેન્ડલ કરી રહ્યો હતો.જેને લીધે અખિલેશ્વરને એકવાર જેલમાં જવું પડે છે.જામીન પર છુટતા જ એ અભિજિતને મારી નાખવાનો કોન્ટ્રાક્ટ એક કિલર ને આપે છે.જેની મ્રૃણાલમા ને જાણ થાય છે. અભિજિત ની મા મ્રૃણાલ મા જોડે એને માફ કરી દેવા માટે કરગરતી હોય છે.એની વાત પરથી મ્રૃણાલમાને ખબર પડે છે કે એ સ્ત્રી અભિજિત ની