વિદેશી શિક્ષણ

(14)
  • 3.6k
  • 1.1k

અપેક્ષા વગર્ની કાળજી, ને સ્વાર્થ વગર ની પ્રાર્થના એજ સાચા સંબંધોની નિશાની છે. મિજાજ સાથે જરૂરી છે, સંકલ્પની. તે મિજાજની વાત બરોબર ગ્રહણ કરી હશે. આ પ્રકાર નો મિજાજ હોય તો બીજા પર આપણી જુદી ઇમ્પ્રેશન પડે છે. વિચારોમાં દ્રઢતા, મક્કમતા, આગ્રહ વગેરે આવવા જોઈએ. હું કામ કરીશ જ. ભલે ગમે તેટલી મુસીબત આવે. એવો સંકલ્પ પણ આપણા વ્યક્તિત્વની આગવી વિશેષતા બને છે. એક છાત્રાલયમાં એક નાનો છોકરો અભ્યાસ કરતો હતો. ગૃહપતિએ એકવાર મોટા છોકરાઓને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. નાનો છોકરો કહે, હું પણ જઈશ. તું નાનો છે. હું તો જવાનો જ. તને રસ્તો