મંગલ - 7

(60)
  • 4k
  • 3
  • 1.9k

મંગલ Chapter 7 -- જંગલમાંથી પ્રસ્થાન Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ સાતમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ કઈ રીતે પોતાના સાથીઓના જીવ બચાવે છે. આ સાહસમાં તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પણ અંતે તે કોઈ પણ રીતે જોખમોમાંથી બહાર આવી જાય છે. ગયા પ્રકરણમાં આપણે જંગલી ગેંડાના આક્રમણ અને તે સામે મંગલની પ્રતિક્રિયાની આછેરી ઝલક મેળવી હતી. પણ અંતે શું ગેંડો મંગલનો જીવ લઈને જંપશે ?