ટ્વીસ્ટેડ લવ ( PART 3)

(137)
  • 5.5k
  • 12
  • 3k

જ્યારે હું બીજે દિવસે college ગયો ત્યારે મારો friend jaani મારા bus stop થી જ bus માં આવતો. અને અમે બસ સ્ટેન્ડ પાસે ઉતરી ને college તરફ ચાલવા લાગ્યા. મેં એને ચાલતા ચાલતા કાલે college માં જે વાત થઈ હતી gf વાળી મેં એને કીધી. તેણે મને પૂછ્યું, "તને તે ગમે છે???" મેં કીધું, "હા એમાં કાય વાંધો છે તને?!" jaani : "તને એનું નામ ખબર છે??" me : "ના મને નહીં ખબર એનું નામ" jaani :"એનું નામ વૈદેહી છે. આપણા આખા 1st year માં તે મોસ્ટ વોન્ટેડ છે. તેના પાછળ college ના લગભગ બધા છોકરા પડ્યા છે. but કોઈ