પ્રેમ - અ વનસાઇડેડ લવસ્ટોરી

(129)
  • 4.6k
  • 12
  • 1.4k

પ્રેમ હર્ષ હરખાતો બસ માં ચઢ્યો , ત્યાં જ હર્ષ ની મા બોલી પડી , “ બેટા ધ્યાન રાખજે અને ઠંડી લાગે તો તારું જેકેટ પેલા કાળા બેગ માં માથે જ રાખ્યું છે , અને વિન્ડો બંધ રાખજે નહીં તો શરદી લાગી જશે તને અને હા….”“મમ્મી હું પેહલી વખત થોડી જાઉં છું .” હર્ષ મમ્મી ને બોલતા અટકાવતા વચ્ચે બોલી પડ્યો. “આ શિખામણ મને તું દર વખતે આપે છે , હવે તો મને રટ્ટો