મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 10

(84)
  • 4.4k
  • 4
  • 2.2k

પી.આઈ સિંઘની પાસે નિલના એક ફોનનું કોલ લિસ્ટ હતું.જેમાં બે જ નંબરથી વાત થઈ હતી. એક સિમ જાનકી પરમારના નામે રજીસ્ટર હતું તો બીજો નંબર કોઈ રવિ ના નામે રજીસ્ટર હતું. તે સિવાય કોઈ ખાસ માહિતી મળી નહિ, તે સિવાય બે વ્યક્તિનું કિડનેપિંગ થયું હતું. તે બે વ્યક્તિમાં એક હતો ચેતન ભોંસલે જે મુંબઈનો વતની હતો. તે ખાનગી મીઠા ઉદ્યોગની કંપની ચલાવતો હતો. અહીં રજાઓ ગાળવા માટે આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો હતા પણ હવે નથી. તેના છૂટાછેડા થઈ ગયા હતા. કારણ હતું ઘરેલુ હિંસા.તે દારૂ પીને તેની પત્નીને ખૂબ મારતો, બોરીવલીની એક કોર્ટમાં આઈ.પી.સીની કલમ ૪૯૮(એ)