પ્રતિશોધ - ભાગ - 8

(69)
  • 4.1k
  • 6
  • 2k

આર્વી કરન ને જોયો? ખુશી એ આર્વી ને પૂછ્યું ના ખુશી કંયાય દેખાયો નથી. બીજાને પુછી જો. આર્વી એ જવાબ આપતા કહ્યું એ રહ્યો કરન ખુશી. નીતા કરન તરફ આંગળી ચીંધતા બોલી. કરન... કરન ખુશી એ મને બુમ પાડી. મે ખુશીને ઇગ્નોર કરી અને આગળ વધ્યો. કરન કેમ મને આમ ઇગ્નોર કરે છે. ખુશી મારી પાસે આવી ને બોલી. મે કંઇજ જવાબ ના