મિસ્ટર મગજવગરનો

(27)
  • 3.1k
  • 3
  • 964

મી.મગજવગરનો આવું વિચિત્ર અને દાંત ચડે એવું નામ મને એણે આપેલું હેતલ શાહ મારી ખાસ ફ્રેન્ડ જેને મેં એક લવટિપ્સ આપેલી અને એ ટિપ્સ ને લીધે જ કોઈની જિંદગીનો અંત થયો ને એ મને નફરત કરવા લાગી. આજ થી લગભગ છ વર્ષ પહેલા હું ફૂલ મજાથી મારી કોલેજ લાઈફ જીવતો હતો. સોલિડ જિંદગી હતી બોસ ત્યાં અચાનક આ લવટિપ્સ દેવાનું ભૂત મગજમાં ચડ્યું કે પછી એમ કહું કે દિલ થયું કે ચાલને યાર લોકોની લવલાઈફ ને બેલેન્સ કરું એની