ભાગ 2.... એક ચીખ સાંભળતા જ રફીક દોડ્યો....એમની પાછળ રીઝાન પણ હતી..... હોસ્પિટલ નાં એ રુમ માં જિ ને રફીક ની આંખો ચાર થય ગઈ.... કિશન નસા ની હાલત માં હોય તેં રીતે કણસતો હતો..અર્ધનિંદ્રા માં હોય તેવું લાગતું હતુ.. રફીક એ પુછ્યું મેમ આમની તબિયત કેવી છે.. કિ વધારે પ્રોબ્લેમ તો નથી ને...??? ત્યાં રહેલ ડોકટર કિરણ રાજ્પુત્તે એ જણાવ્યું આમની હાલત ખરાબ છે..કોઈ એ ખાવા માં આમને પ્રોથ્યાંડેન નામ નું ડ્રગ આપી દીધું છે.. જે ચેતાતંતુ ઉપર કામ કરે..અને હા આ કૈક ભૂલવા ની કોંશિસ કરે છે.. પણ ભૂલી નથી સકતૂ