સપ્તપદીના વચનનું શું?

(47)
  • 3.2k
  • 5
  • 894

હાઈ! કેમ છે? શું કરે છે મારા જીજું? ભક્તિ એ મુગ્ધા ને પુછ્યું. મુગ્ધા થોડી સ્થિર થઈ થોડા વિચારવંત થઈ અને પછી હસમુખા ચહેરે , અરે એકદમ મસ્ત છે તું કહે તારા હબી મજામાં? ઘરે આવો સમય કાઢી ને! ભક્તિ એ મુગ્ધાને જવાબ આપતા, અરે ! અમારે આવવું જ હતું પણ ઉચિત ને ઓફિસ માંથી ઇમરજન્સી કોલ આવ્યો અને આજે નીકળવું પડે તેમ છે એટલે નેક્સટ ટાઇમ પાકું. અને મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. ઘણું પૂછવું છે.... ઓકે આ વખતે બાય સીયું. ભક્તિ અને મુગ્ધા બને બાળપણ ની બહેનપણીઓ હતી બન્ને ને એકબીજા વગર ક્યારેય ચાલતું નહીં. પણ મુગ્ધા ના