પ્રેમની પરિભાષા ભાગ-૧૬

(58)
  • 3.2k
  • 10
  • 1.4k

ગ્રુપ ઓફ મહેતા ..!! આખા દેશમાં આ નામ પ્રચલિત હતું.. અનેં પ્રચલિત પણ કેમ નાં હોઁય?? કેમ કે દેશનાં ટોપ પચીસ બિઝનેસમેનમા જે વ્યક્તિનું નામ હતુ તેવા ધીરજ મહેતાની કંપની હતી. નામનાની સાથે સાથે ધીરજ મહેતાનાં પિતાજી એ દુનિયામાં ઈજ્જત વધું કમાવી હતી.ધીરજ મહેતા એમનું એકનું એક સંતાન હતાં....ધીરજ મહેતાને બધું વારસામાં મળ્યું હતુ, મોભો અનેં મિલકતમા ધીરજ મહેતાએ પોતાની આવડત અનેં હોશિયારીથી આખા વિશ્વમાં મહેતા ગ્રુપ ને પહોંચાડી દીધું હતુ.તેમની કામ કરવાની આવડત અનેં સૂઝબૂજથી મોટા મોટા બિઝનેસમેનો આગળ તેમનો ડંકો વાગતો હતો.પોતાનો કારોબાર હીરા ઉદ્યોગથી લઇને મોટા મોટા ધંધામાં તેમની નામના હતી...તેવાં ધીરજ મહેતા ને બે સંતાન