પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-6

(192)
  • 6.1k
  • 8
  • 2.6k

અદિતિ ખૂબ જ ઘભરાયેલી હતી. એ ચમકતી પીળી આંખો જોઈ ને એ સમજી ગઈ કે આ કોઈ ખતરનાક જાનવરો છે. એ ધીમે ધીમે અદિતિ તરફ આગળ વધી રહ્યા હતા. અદિતિ થોડી પાછળ ગઈ પણ હવે નદી ના કિનારા સુધી આવી ગઈ. પાછળ ઊંડી નદી અને આગળ જાનવરો થી અદિતિ સંપૂર્ણ ઘેરાઈ ગઈ હતી. Werewolf ઘુઘવાટ કરતાં આગળ વધી રહ્યા હતા. પણ અચાનક એમની વચ્ચે એક વ્યક્તિ ભાગીને આવીને ઊભો રહી ગયો. અદિતિ ને ખ્યાલ જ ના આવ્યો કે આ વ્યક્તિ ક્યાથી આવ્યો. પણ આ બધુ વિચારવાનો સમય નહોતો.એણે સફેદ રંગ ના વસ્ત્ર ધારણ કર્યા હતા. એના હાથ માં સળગતી મશાલ