શુ ખરેખર એ મને સમજે છે?

(33)
  • 3.5k
  • 3
  • 1.1k

આજે ફરી રિસાય ગયી. થોડી ગુસ્સે પણ થય ગયી. કેટલી વાર કીધું કે, કામ સમયે વાત નય થાય. પણ મગજ મા બેસતું જ નથી.બસ એક જ જીદ,વાત કરવી છે,વાત કરવી છે,જોવો છે તને,જોવો છે તને, વિડિઓ કોલ કર,અરે યાર કામ સમયે તો શાન્તિ રાખ..... પણ સમજે તો ને... નાં છૂટકે છુપાઈ ને કોલ કરવો પડે. કેહવું પડે કે,મ્યુટ રાખ જે, શેઠ સંભાળશે તો બોલશે.તો પણ મ્યુટ રાખ્યા પછી પણ ચુપ તો નાં જ રે. બવ જ ગુસ્સો આવે, પણ સાલું એમ થાય કે ચાલ ને વાત કરી લવ. ચાલુ કામે એને જોવાની, વાત કરવાની મજા પણ આવે, ને બીક પણ લાગે,