ખયાલી પુલાવ - ️આવી જા

  • 3.2k
  • 1.3k

❤️આવી જા ❤️ જે મારી જિંદગી મા મધ ની જેમ આવી તે મારી શાયરી બની ગઈ, શાયરી તો માણસ છતાં પણ બનાવી લે પણ મધ બનાવાવું માણસ ના હાથ ની વાત નથી. કોને જઈને હું ફરીયાદ કરું તેની, બધા જ તેને પ્રેમ કરે છે, પોતાને ગુનેગાર સમજુ કે ઉપરવાળાને જઈ ભલામણ કરું, તે રિસાઈ તો છે મને જેની ચાહ છે, તારી મહેફિલ મા તે વિચારી આવી ચડિયો હું કાંઈક એમ સમજી, તારી આંખો મારા પર કાંઈક મહેરબાન થશે, પણ શું કરું તારા ચાહવા વાળાની અસર જ કાંઈક તારા પર વિશેષ હતી, તારી સામે આવી ઉભો રહીયો કે તારી સાથે વાત