આટલું સંભળાયું ત્યાં તો મારુ બ્લડ-પ્રેસર વધી ગયું.મગજ માં શૂન્યાવકાશની સ્થિતિ."નમસ્તે અનન્યા"મેં કહ્યું.અનન્યા મારી બાળપણ ની દોસ્ત.જે મનન નાં લગ્ન માટે મુંબઇ થી આવી હતી.એ ફેમિલી સાથે ત્યાંજ રહે છે.જે મનન ના દૂર ના રિલેટિવ થાય છે મને ખાસ યાદ નથી. તે તુલસી ને પાણી અર્પણ કરતી હતી.માથાં પર ચૂંદડી ઓઢી ને પ્રદક્ષિણા કરતી આ અનન્યા જાણે કોઈ પરલોક માંથી સાક્ષાત પરી ના આવી હોય એવું મને લાગતું હતું!! તુલસીમાતા તો આપણાં આંગણામાં જ શોભે કેમ કે પવિત્ર .ઘણાં