આરોહી - ૭ [છેલ્લો ભાગ]

(101)
  • 4k
  • 15
  • 2k

આરોહી જયપુરમાં નોકરીના ઇન્ટરીયું માટે જાય છે. એક મોટી ટેક્સટાઇલ કંપની જે બાંધણીનું કામ કરતી હોય છે ત્યાં આરોહીનું ઇન્ટરીયું થાય છે. આરોહીને ત્યાં જોબ મળે છે અને સેલેરી પણ સારી ઓફર કરે છે. આરોહી ઘરે જઈને બધાને ખુશ ખબર આપે છે. આરોહીના મમ્મી પપ્પા ખુબ ખુશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઘરે પરિવાર સાથે બેઠા હોય છે. ઉમેશભાઈના પરિવારમાં એમના દીકરાની વહુ લક્ષ્મીજી, પોત્રો અવિનાશ અને અવિનાશની દીકરી નિકિતા હોય છે. "બેટા લક્ષ્મી અવિનાશ માટે કોઈ છોકરી જોઈ?" "હા પપ્પા મારી એક ફ્રેન્ડની છોકરી છે. મારી જોયેલી પણ છે. અવિનાશ ને કહું છું કે પૂજાના ગયે હવે બે