યુવાનીનો પ્રેમ - પ્રેમ એટલે શું? - યુવાનોનો પ્રશ્ન.

(41)
  • 4.5k
  • 11
  • 1.2k

પ્રેમ એટલે શું?પ્રેમ ક્યારે થશે?પ્રેમ કેમ થાય? પ્રેમ માં શું કરાય?પ્રેમ એટલે અદ્ભુત કુદરતીય રચના.પ્રેમ એટલે એક શુભ આત્મા બીજી શુભ આત્મા નું વગર નેટવર્કનું જોડાણ. તમે ગણીબધી વાર સાંભળ્યું હશે કે હું પ્રેમમાં પડ્યો! ?તો તેનો જવાબ છે મારી પાસે કે ભાઈ પ્રેમમાં પડાય નઈ ઊભારેવુંપડે. બંને જણ એકબીજા સાથે પ્રેમમાં હોય અને કોઇ ત્રીજી વ્યક્તિ આવીને વચ્ચે સળી કરીજાય અને પેલા બંને અલગ - અલગ થઈને એક બીજા પર ખરાબ વાતો કરવાનું શરૂકરે અને પેલો ત્રીજો માણસ તે જોઈ આનંદ અનુભવએ. તો તમને શું લાગે છે કે