ધબકાર હજુ બાકી છે (ભાગ-૩)

(31)
  • 4k
  • 17
  • 1.4k

અમારી બન્ને વચ્ચે ઝઘડો કરવાનો અલગ કરવાનો અને આ કરવા માટે એના પ્લાન વિરુદ્ધ તો મર્ડર થયુ મલીનાખાન નું.. લાસ્ટટાઈમે ગ્રીષ્મા ના હાઉસ પર મલીનાખાન ની લાશ મળી અને એ મર્ડર પર દોષી મને જાહેર કરવામાં અભી અને ગ્રીષ્માનો હાથ હતો.. પણ ગ્રીષ્મા તો... હા અંકલ એ સારી લાગે છે પણ નથી... એને મારી અને કૃતિ વચ્ચે પ્રેમ થી જલન થતી હતી અને અભી ની પસંદગી ફરતા એ કૃતિ ની પાછળ પડ્યો.. અને કદાચ એમના પ્લેન મુતાબે કૃતિ અલગ થઈ ગઈ... નહીં બેટા એનું કારણ તારા અને અભી વચ્ચે જગડો છે.. ભલે ત્યારે એ શૂટ પર કૃતિ ને છેડતી કરતો હતો.. અને એમ બિચારો બચી ગયો, બાકી ત્યારે તેને ત્યાં જ દફનાવી દેત.. કૃતિ ને કઈ થયું એટલે ખતમ.....