પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-5

(200)
  • 5.9k
  • 10
  • 2.8k

પૃથ્વી અને અદિતિ બંને સાથે બેહોશ પડ્યા હતા અને પૃથ્વી ની છાતી માં ખંજર ભોકેલું હતું ,ત્યાં અચાનક એક પડછાયો પૃથ્વી ના પાસે આવ્યો અને પૃથ્વી ને ઉઠાવી ને પળ વાર માં ગાયબ થઈ ગયો. અદિતિ હજુ પણ ત્યાં જ હતી. રાત થઈ ગઈ . વિદ્યા અને બાકીના બધા અદિતિ ને શોધતા જંગલ માં આવ્યા અને વિદ્યા ને જંગલ માં દૂર અદિતિ બેહોશ હાલત માં દેખાઈ એ ભાગીને એના પાસે ગઈ અને એને ઉઠાવીને હોસ્ટેલ માં લઈ ગયા. અહી પૃથ્વી ને જે પડછાયો ઉપાડી ને લઈ ગયો એ બીજું કોઈ નહીં પણ વીરસિંઘ હતા જે પૃથ્વી ને એમના ઘરે લઈ