પ્રેમની પરિભાષા ભાગ-૧૫

(68)
  • 2.9k
  • 6
  • 1.4k

 " હેલ્લો .. મિસ્ટર માન મહેતા !!  હું તમને ક્યારનો કૉલ કરવાનો પ્રયત્ન કરું છું પણ , તમે કૉલ એક પણ વાર રિસીવ નાં કર્યો!! મારે તમને એક જરુરી વાત જણાવવી છેં ...! "....આઇ થિંક એ વાત જરુરી છેં કે નહીં બટ.. તમને જણાવવું અગત્ય નું લાગ્યું !!  ડૉક્ટર પોતાને  કાંઇ અજુગતું જ લાગી રહ્યુ હતુ તો ભાવથી જણાવી રહ્યા હતા"..      " કેમ ડૉક્ટર એવું તેં શુ બન્યુ છેં જે તમે મને જ જણાવવા માંગો છો!!"....ડૉક્ટર શુ મારી માનસી ને તો કાઈ નથી થયુ ને!!??".... માન માનસી ને ડૉક્ટર સામે પોતાનાપણું જતાવી રહ્યો છે એ લાગણીથી એને થોડો સંકોચ