સેકન્ડ મેરેજ વિથ ફર્સ્ટ લવ.....!

(83)
  • 3k
  • 9
  • 1.2k

સેકન્ડ મેરેજ વિથ ફર્સ્ટ લવ.....! @ વિકી ત્રિવેદી ( 14 oct 2018 ) "એટલે તું ડરે છે નિધિ ? તે કઈ પાપ કર્યું છે ?" તે ચિલ્લાઈ ઉઠ્યો. એનાથી સમાજની આવી વાહિયાત વાતો સહન ન થતી. "પાપ અને પુણ્ય સાપેક્ષ છે વિક્રમ......" નિધિ આકાશમાં જોઈને બોલી, તેની આંખો ભીની હતી, "આ દુનિયા પાપ પુણ્ય કે સારા ખરાબ ઉપર નથી ચાલતી દેખા દેખી ઉપર ચાલે છે. રિવાજો ઉપર ચાલે છે." "એ બધું તારે મારી લાઈફમાં આવતા પહેલા વિચારવું જોઈએ ને ?" "હું સમજતી નહોતી ત્યારે....." કહી નિધિ આડુ જોઈ ગઈ. "નહિ ? ત્યારે તું 22 વર્ષની હતી આજે 24 ની છે