પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"11 સમિરે જે રીતે તસતસતુ ચુંમ્બન પ્રિયાની ભાવવાહી પાંપણો પર કર્યુ.પ્રિયાને રૂહમાં એ સ્પર્શ ઉતરી ગયો. સમિર એને સમુળગો સ્પર્શી ગયો હતો. જ્યાં આજ સુધી કોઈ પુરૂષ એને સ્પર્શી શક્યો નહોતો.પોતે લાગણીઓથી ધબકતી હતી.એ વાતનો આજે એને અહેસાસ થયો હતો.પોતાનામાં એક એવી સ્ત્રી જીવતી હતી જે હરદમ ઈચ્છતી હતી.. કે પોતાની નાની નાની વાતનુ કોઈ ધ્યાન રાખે... ક્હ્યા વિના એની આંખોના ભાવ સમજી પામી જાય કે પોતે શુ