પ્રવાસ-એ ધોરણ દસ નો

(22)
  • 5.1k
  • 5
  • 2.2k

પ્રકરણ -૧. ભણકારા આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું કે દરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે. એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર