લંગોટિયા - 8

(31)
  • 2.7k
  • 6
  • 1.4k

જીગર બોલ્યો, “તમે મને વિના સંકોચે કહી શકો છો. તમારી મદદ કરવાથી મને સારું લાગશે.” વંદના બોલી, “એકચુલી જીગર વાત એમ છે કે આ ટ્રેન આપણને બોટાદ ત્રણ કે સાડા ત્રણે પહોંચાડશે. જોકે સ્ટેશનની બાજુની કોલોનીમાં જ મારું ઘર છે પણ તુ તો જાણે છે ને આફ્ટર ઓલ તો હું ગર્લ છુ. રાત્રે મને એકલી મુસાફરી કરવામાં ડર લાગે છે. તો તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને મારા ઘર સુધી પહોંચાડી દઈશ?” જીગર કહે, “બસ, આટલી જ વાત. અરે હું તો ઘબરાઈ ગયો કે વળી શુ કામ હશે. વાંધો નય હું જરૂર આવીશ. પણ મને એક વાત ન સમજાઈ.”વંદના