ચાલવાની મજા......

(24)
  • 2.8k
  • 3
  • 565

ચાલવાની મજા……. ……………………….. આજકાલ ચાલવા જેવી કોઈ મજા જ નથી… શ્રેષ્ઠકસરત છે. સસ્તી અને સારી દવા છે. સાવ મફતની દવા પણ ખરી .. તબીબો પણ હવે એકજ સલાહ વારંવાર આપે છે કે બસ ચાલો … દિવસમાં ચાલશો ૫૦૦૦ ડગલા કે ૪000 ડગલા તો જ ફાયદો થશે… થોડું પણ ચાલવાનું અવશ્ય રાખશો. કસરત ન કરતા કે કરવાનો જેને કંટાળો છે તે બધા માટે ચાલવા જેવી સાવ સરળ બીજી કોઈ કસરત નથી . ડોકટરો પણ કસરત ન કરી શકતા દર્દીઓને ચાલવાની સલાહ આજકાલ આપે છે. ખાસ કરીને ડાયાબીટીશ ના ,હાઈબ્લડપ્રેશરના કે સંlધlના દર્દીઓને કસરત અથવા ચાલવાની સલાહ આપવામાં આવે છે.