ડ્રેસિંગ ટેબલ ભાગ ૮

(86)
  • 3.4k
  • 8
  • 1.7k

       સાંજે રાખેલા જશન ની જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી. રૂપા રાજવીર ને મળવા માગતી હતી.તેને હતું કે રાજવીર તેને જન્મદિવસ ની શુભકામના દેવા આવશે. પણ સાંજ થવા આવી તો પણ રાજવીર ન દેખાયો. રૂપા ને રાજવીર પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો.         સાંજ ના જશન માં  જુદી જુદી જાગીર ના રાજકુમારો આવ્યા હતા. રાજા માધવસિંહ એ પોતાની આસપાસ ના બધા રાજવીઓ ને નિમંત્રણ આપ્યું હતું. તેઓ ઈરછતા હતા કે તેમાંથી કોઈ  રૂપા  ને પસંદ પડે તો સારું.પણ તે જાણતા ન હતા કે રૂપા તો પહેલે થી કોઈ ને પસંદ કરી ચુકી હતી. જશન માટે હવેલી ના