બકા'લુ-૫ - ૫

(23)
  • 2.9k
  • 10
  • 1.3k

બક‍ાલુ ૫ (પાર્થિવે કાવ્યાંના ગાલે ચુંબન કર્યા બાદ )       કાવ્યાંના ગાલે મળેલું પહેલું ચુંબન અને પાર્થિવે કરેલ પહેલુ ચુ્ંબન અે બન્નેનાં અનુભૂતિમાં ઘણો તફાવત હતો. કાવ્યાં અે વિચારેલ હતું કે ચુંબન તો હું લગ્ન પહેલાં કોઇને કરવા નહિં  દઉં અે વચન ન પાળી શકવાનો  ઘણો જ અફસોસ ક‍ાવ્યાંને લાગતો  હતો ...           દિવસો વિતતા ગયા, ફોન અને શાકભાજી ખરીદીના કારણે અેક બીજાની મુલાકાતો થતી રહી...અેક દિવસે અચાનક  કાવ્યાં અોફિસથી સીધી પાર્થિવના શાકભાજીના દુકાને આવી. આ ઘટના પહેલીવાર બની હતી, કારણ કે કાવ્યાં દરરોજ અોફિસથી રૂમે જઇ,ફ્રેશ થઇ ત્યાર બાદ શાકભાજી ખરીદીનાં બહાને પાર્થિવને મળવા આવતી હતી..આજે કાવ્યાંના  હાથમાં મિઠાઇનું