એક પ્રેમ આવો પણ - ઓનલાઇન ફ્રેન્ડશીપ - ભાગ -4

(28)
  • 3k
  • 3
  • 1.2k

Follow કર્યું કે તરત જ એક નોટિફિકેશન વાગી. જોયું તો એક DM હતો. અને DM આ follow કરેલા ફેન-પેજમાંથી હતો. તેમાં લખ્યું હતું,'Hiii.. please follow my ID @ a_28.' કરણે તરત જ reply આપ્યો,'ok.. I will follow.!' કરણને પેલા આ ID fake લાગ્યું, કારણ કે 0 પોસ્ટ પર 200 followers હતા. એણે એમાં ધ્યાન ન દીધું. કરણ તેના IDમાં ફીડ ચેક કરતો હતો. પંદરેક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હતો. એમ જ એને રિફ્રેશ આપી અને જોયું તો ઇન્સ્ટાગ્રામનાં સ્ટોરી સેકશનમાં એક સ્ટોરી મુકાઈ હતી અને એ સ્ટોરી બીજા કોઈએ નહીં પણ પેલી વેદ જોષીનાં ફેન-પેજની IDમાંથી હતી. એમાં લખ્યું હતું...