હમ દિલ દે ચૂકે સનમ

(26)
  • 3.4k
  • 4
  • 866

અને થોડા દિવસ માજ તેના મમ્મી ગુજરી ગયા એટલે આશિષ કહે કે કોણ છે તારો પ્રેમી ચલ આપણે તેની પાસે જ છે તારો બધો સામાન પેક કરી લે, મેં એને કહ્યું કે હું તેને ફોન કરું છું પણ્ તે ઉપાડતો જ નથી,તો કહે કે એને ઘેર ચલ પણ એનાં ઘરે પણ કોઈ ન હતું એના કોઈ ઠેકાણા જ નહોતા અને અમે લોકો ઘરે આવયા આ વાત ને બે વર્ષ થયાં પણ તેણે મને હાથ પણ નથી લગાડ્યો ! અને તેની એકપણ ફરજ માં કોઇ કમી રાખે છે, મને આટલો તાવ આવ્યો તો આખી રાત પાણી ના પોતા, કે મારી ઊલટી સાફ કરવા માટે એ જરાય પાછો નથી પડતો ધીકકાર છે મને હું શું કરું ?