મમ્મી શું થશે..?

(20)
  • 4k
  • 2
  • 1k

ઓપરેશન થેયટર માં મમ્મી ને લઈ જવાની તૈયારી હતી , ડો કહ્યુ હતુ કે પેશન્ટને ને ડાયાબિટીસ છે ઍટલે ખતરો તો રહશે , કઇ પણ થઈ શકે છે.. આ એક વાકય માં માં શું છે તેની કિંમત સમજાય ગઈ.. ૪ કલાક બસ ભગવાન ને પાર્થના કરતા અને રડતા રડતા કેમ કાઢી એ એ જ જાણી શકે જેનું કોઈ સ્વજન ઓપરેશન થિયેટર માં હોય અને ડૉ કહ્યું હોય કે પેશન્ટ ને શું થશે એ કાંઈ કહી ના સક્યે. મારી એજ બેન જે રોજ મારી મમ્મી સાથે ઝગડો કર્યા કરતી એ જ આજે જ્યારે બોલી ત્યારે મારી આંખો માં આંસુ આવી ગયા.