પ્રેમ બંધન - ૧

(56)
  • 5k
  • 20
  • 1.2k

વોચમેન જાણતો હતો કે આ વિસ્તારમાં પાછલા મહિના માં જ છેડતી ના ૨-૩ કિસ્સા બની ચૂક્યા હતા.એટલે તેણે નેહા ને એકલા જવાને બદલે પોતાના ભત્રીજા જોડે જવાનું નેહા ને સુચવ્યુ વળી પાછો એનો એ ભત્રીજો રિક્ષા ચલાવતો હતો એટલે એ નેહા ને છેક તેના ઘર સુધી મૂકી આવે. પણ નેહા કોઈને તકલીફ આપવા નહોતી માંગતી... ના કાકા,રહેવા દો. હું ચાલી જઈશ.કોઈને કોઈ ગાડી કે રિક્ષા મળી જશે.જો નહીં મળે તો હું તેને બોલાવી લઈશ. - નેહા એ કાકા ને મીઠા સ્મિત સાથે જવાબ આપ્યો. વોચમેને નેહા ને તેના ભત્રીજાનો નંબર આપ્યો અને સાંભળીને જવા કહ્યું. ન