મર્ડરર'સ મર્ડર - મેકિંગ - ભાગ ૫ (અંતિમ ભાગ)

(163)
  • 4.6k
  • 9
  • 2k

9. વાર્તામાં ઉલ્લેખ થયેલી તારીખો બાબતે... મર્ડરર’સ મર્ડર વાર્તાની શરૂઆત 25 ઓક્ટોબર 2017થી થાય છે, પરંતુ વાર્તામાં બની રહેલી ઘટનાઓ, તે તારીખો આવ્યા પહેલા જ લખાઈ ચૂકી હતી. ભાવિ મહિનાના કેલેન્ડર પેજને નજર સામે રાખીને હું વાર્તા લખતો ગયો હતો. વિક્રમ સંવત ૨૦૭૪ના પહેલા મહિનામાં બે ચોથ છે તે જાણીને મેં તેનો ઉલ્લેખ કરવાનું નક્કી કર્યું હતું. મેં એ પણ ધ્યાન રાખ્યું હતું કે ગુનેગાર/ગુનેગારોની ધરપકડ થતા જ તેઓ/તેમના પરિવારજનો સારો વકીલ રોકી જામીન મેળવવાની તજવીજ કરશે. હા, તેમની ધરપકડ રજાના દિવસે થાય તો તેઓ કે વકીલ કંઈ ન કરી શકે. માટે મેં, મોટાભાગના ગુનેગારોની ધરપકડ ચોથા