હોટેલ હોન્ટેડ - ભાગ-૧

(176)
  • 7.3k
  • 21
  • 3.1k

નમસ્કાર મિત્રો આ મારી પહેલી વાર્તા છે તો મને ખાતરી છે કે તમને આ જરુર પસંદ આવશે. હોટેલ હોટેડ એક હોરર,એડવેન્ચર અને રોમેન્ટિક સ્ટોરી છે.આ કહાની લાંબી છે તો જોડાઈ રહેજો અને આ કહાનીમાં બીજા કેટલાય પાત્રો આવશે. આ કહાની મુખ્ય એક હોટેલ પર આધારિત છે અને હા એક ખાસ વાત આ કહાની હું કેવળ પ્રસત્તુત કરનાર જ છું તો તમે લોકો આ કહાની વાંચી પોતાનો અભિપ્રાય આપજો.આ કહાની તમને છેલ્લે સુધી જોડી રાખશે. હોટેલ હોટેડ.ભાગ-૧ રાત્રિનો કાળો અંધકાર,કાળા રાત્રિના પડછાયા,ધીમે ધીમે પડતા વરસાદના ટીપા અને ચારો તરફ વ્યાપ્ત શાંતિ એક ભયાનક વાતાવરણનું સર્જન કરતું હતું. મોટેભાગે ડર એક એવી