KING - POWER OF EMPIRE - 6

(149)
  • 5.6k
  • 4
  • 2.3k

(આગળ નાં ભાગમાં જોયું કે ન્યૂઝપેપર માં M.K.INDUSTRY ના શેર ના ભાવ ખૂબ નીચે જતાં રહ્યાં પણ આ ન્યૂઝ તેનાં માટે ખૂબ લાભદાયી હતા, બીજી તરફ પ્રીતિ શૌર્ય ની નજીક જવાં જયેશ સાથે દોસ્તી કરે છે અને શૌર્ય તેને ઈગ્નોર કરે છે આ વાત થી પ્રીતિ ખૂબ ગુસ્સે થાય છે આ બાજુ મુંબઈ એરપોર્ટ પર એક વ્યક્તિ નું આગમન થાય છે જે હવે આ સ્ટોરીમાં એક નવો વળાંક લઇ ને આવી રહ્યો છે) શૌર્ય એ બધાં જ લેકચર મા પ્રીતિ ને ઈગ્નોર કરી આ બાજુ પ્રીતિ વારંવાર તેની સામે જોવે છે પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી