ડ્રેસિંગ ટેબલ ભાગ ૭

(84)
  • 3.5k
  • 4
  • 1.8k

   રાજવીર ના એક મામા હતા. તે રાયપુર થી ઘણે દુર આવેલા સંભવપુર ગામ માં રહેતા હતા. તે બહુ સારા કારીગર હતા. લાકડા માંથી અદભૂત સુંદર વસ્તુ ઓ બનાવતા હતા. રાજવીર ને પણ નવી નવી વસ્તુઓ બનાવાનો ખુબ શોખ હતો. શમશેર તે જાણતો હતો. તેણે એક દિવસ રાજવીર ને કહૃાું," તારા મામા તને બહુ યાદ કરે છે. તેમને એક મદદનીશ ની જરૂર પણ છે. કાલે એમની ચિઠ્ઠી આવી હતી. હું વિચારુ છું કે તું એમની પાસે જા. તું સારો કારીગર પણ બનીશ અને તારા મામા ને મદદરૂપ પણ થઈશ."          ૧૫ વર્ષ ના રાજવીર ને આ હવેલી ને ખાસ કરીને