મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૬)

(104)
  • 4.6k
  • 3
  • 2.4k

જાનકીને અકળામણ થઈ રહી હતી, કે આ બધું પપ્પાને કઈ રીતે કહેવું? પરિસ્થિતિ વકરી ચુકી છે. હું ક્યાં મોઢે વાત કરીશ? પપ્પાને સાંભળીને જ ઝટકો લાગશે! દરેક વસ્તુની મને છુટ આપી છે, આઝાદી આપી છે, તેમ છતાં જૂઠું બોલીને અહીં કેમ આવી ગઈ? પણ કહેવા સિવાય કોઈ ચારો જ નોહતો! જેવું વિચાર્યું તેની બિલકુલ વિપરીત જ થયું. પપ્પાએ કહ્યું. "મારો ગુસ્સો કરવાનો હવે કોઈ મતલબ નથી સરતો, હું સવારની પહેલી ફલાઈટથી જ ઉદયપુર આવું છું. ત્યાં સુધી તું તારી કાળજી રાખજે.. હું અહી મારા પોલીસ મિત્રોને કહીને ત્યાં તારી પુરતી મદદ કરે એવું કંઈ કરું છું. "થેન્ક્સ પા...લવ યુ" જાનકીએ