નો રીટર્ન - ૨ - ભાગ-૩૩.

(378)
  • 10.4k
  • 11
  • 5.4k

નો-રીટર્ન-૨ ભાગ-૩૩ ( આગળ વાંચ્યુઃ- પ્રોફેસર એન્ડ પાર્ટી એક ગાઢ જંગલમાં જઇ પહોંચે છે... જ્યારે અનેરી અને પવન જોગી બ્રાઝિલની ટ્રેનમાં મુસાફરી કરતા રીઓ-ડી-જેનેરો જવા રવાના થાય છે... હવે આગળ...) બ્રાઝિલ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને અમે ઉતર્યા ત્યારે બપોરનાં લગભગ સાડા ત્રણનો સમય થયો હતો. અમારી ટ્રેનની સફર પણ ખરેખર આહલાદ્ક રહી હતી. મને કકડીને ભૂખ લાગી હતી એટલે સૌ પ્રથમ સ્ટેશનની સામે જ એક રેસ્ટોરાંમાં અમે ભરપેટ જમ્યાં. એ દરમ્યાન અનેરીએ ફરીથી ફોન કર્યો હતો. તેણે વાત કરી અને ફોન મુકયો. “ તેઓ અહીં નજીકમાં જ છે. કોઇ “ સેન્ટો રીબેરો” નામની હોટલમાં આવવા તેમણે કહયું છે. ત્યાં