મંગલ - 4 (દેવારિકાનું રહસ્ય)

(81)
  • 4.9k
  • 10
  • 2.3k

મંગલ Chapter 4 -- દેવારિકાનું રહસ્ય Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, ‘મંગલ’ નાં આ ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. છે. અત્યાર સુધી આપ સૌ લોકોએ મંગલ અને તેનાં સાહસિક અંદાજનો પરિચય મેળવ્યો. જો ન મેળવ્યો હોય તો આગલા ત્રણેય ભાગ વાંચી જવા. અત્યાર સુધી આપણે એ જોયું કે નરબલી જેવી ખતરનાક પ્રથા ના પરિણામસ્વરૂપ જંગલ બહારના કેટલાય માણસોનો જાણતા કે અજાણતા ભોગ લેવાઈ જતો. મંગલે એક મિશનના રૂપમાં આદિવાસીઓની આ જંગલી પ્રથામાંથી સાત લોકોને ઉગારી દીધા અને ખુદના માથે જોખમ વહોરી લીધું. જેના