લક્કી પથ્થર - ભાગ 1

(43)
  • 4.5k
  • 4
  • 1.8k

વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી હસે છે અને ત્યાંથી દોડીને જતી રહે છે. સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે. હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજયઅને અજય વિનયનો