“સાભળ્યું કશું ને કીધું કશું આખનું કાજળ ગળે ગસ્યું” ઉક્તિ ખૂબ જાણીતી છે પણ આ બાબત આજના વિધ્યાર્થી અને એને ભણાવતી અભ્યાસ કરાવતી નહીં એ મોટા ભાગની સંસ્થાઓ લાગુ પડતીહોય એમ વધારે લાગે છે,વાત જરા વિસ્તારથી રજુ કરું રવિવાર ની સવારના અગીયાર વાગે whatsup માં વિચારતો કરી મુકે એવો સંદેશ મળ્યો જે આ મુજબ હતો .. “ એક ખ્યાતનામ યુનિવર્સિટી ના દરવાજાની નીચે સંદેશ લખેલ છે કે “ જો તમે કોઈ પણ રાષ્ટ્રનું અસ્તિત્વ ખતમ કરી દેવા માગતા હોય તો અણુબોંબ કે મિસાઇલ ફેકવાની જરૂર નથી પણ એની શિક્ષણ વ્યવસ્થા ની ગુણવત્તા ને ખતમ કરી નાખો અને વિદ્યાર્થીઓને પાસ થવા