ભેદી ટાપુ - 3

(539)
  • 30.9k
  • 35
  • 21.9k

ઈજનેર જાળીની દોરી ઢીલી પડતાં સમુદ્રના મોજામાં તણાઈ ગયો. તેનો વફાદાર કૂતરો માલિકની પાછળ કૂદી પડ્યો. સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફટ, નેબ, ચારેય જણા પોતાનો થાક ભૂલીને શોધખોળ કરવા લાગ્યા. બિચારો નેબ! તે રડતો હતો. તેને હાર્ડિંગ સિવાય પોતાનું કહી શકાય એવું દુનિયામાં કોઈ ન હતું. હાર્ડિંગ અદ્રશ્ય થયો. એને હજી બે જ મિનીટ થઇ હતી. તેમને આશા હતી કે તેઓ હાર્ડિંગ ને બચાવી શકશે. આથી તેઓ હાર્ડિંગને બચાવવા આગળ વધતા હતા.