ચલાવતા એ મનો મન ગુથય રહ્યો હતો કોઈ અસહ્ય વેદના સાથે મુખ ના ભાવ બદલાઈ રહ્યા હતા.અને એક જગ્યા એ આવી ને ગાડી રોકી .કોઈ ઘર હતું અને ઘર પર નામ હતું ઋજુતા ઘર ગાડી માંથી નીચે પગ મૂકવા ની હીમ્મત કરી.એને ઘર નો દરવાજા પાસે જઇ દોરબેલ વગાડી.દોરબેલ વાગતા ની સાથે ઘર નો દરવાજો ખૂલ્યો સામે થી એક અવાજ આવ્યો.કોનું કામ છે?આ અવાજ અમોલ ને જાણીતો લાગી રહ્યો હતો સામે જોયુ તો ઋજુતા હતી એ ઋજુતા ને જોઈ ને સ્તબ્ધ હતો એને વિશ્વાસ ન તો થતો કે ઋજુતા એની સામે હતી......અમોલ એ ઘર ઋજુતા માટે લીધું હતું.અને એનું નામ