પ્રતિશોધ - ભાગ - 5

(83)
  • 4k
  • 15
  • 1.9k

" તો ફ્રેન્ડ્સ આજે સાંજે ગરબા રમવા તૈયાર થઈ જજો. આવાના છો ને બધા?" વિશાલે બધા ને પૂછ્યું હા કેમ નહિ અમને બધાને ગરબા નો શોખ છે બધાએ વિશાલને જવાબ આપ્યો. પછી બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા વિશાલ અને નિશા ખુબ જ ખુશ હતા. કેમ ના હોય એમની પહેલી નવરાત્રિ હતી અને જ્યારે તમે તમારા સાથી જોડે ગરબા ગાવાના હોય તો કહેવું જ ન પડે. " કરન