કિટલી

(21)
  • 5.3k
  • 3
  • 865

                                      કિટલી  “સાહેબ, હવે એ મૅડમ નો આવે એ તો એના ગામ વયા ગ્યા”  “ના,ના હુ કાઇ એને નથી ગોતતો, આજ ચા મા મજા ના આવી ખાંડ ઓછી હતી”  “રોજ આવી જ હોય છે સાબ, આજ ઓછી લાગી હસે”  “આ લે આજ ના” મે રૂપિયા આપ્યા, એજ ખાલિપા સાથે બહાર નિકળ્યો. વાત જાણે આમ હતી.આજ થી ૨ વર્ષ પહેલા.....    “ઓહ... સૉરી”  અને એણે કિટલી મા થી ચા ધોળી મારા પર, કપડા પર પડી મને દઝાયુ નહી એ સારુ હતુ અને કૉલેજ