પરાઈ પીડ જાણનાર...

(30)
  • 3.8k
  • 6
  • 1.4k

રોજ પ્રત્યુષા નો ફોન આવે શામજી પૂછવા ધારે પણ કઈ પૂછી ન શકે. એ દિવસ હિંમત કરીને પૂછી નાખ્યું કે કોણ છોકરો છે, ક્યાંનો છે ને કેવો છે ને બધું. પ્રત્યુષા એ કહ્યું કે હું રજા મા આવીશ ત્યારે વાત કરીશ. આ વખતે પ્રત્યુષા ઘરે આવી ને સાથે એના બીજા બે મિત્રો આવ્યા, સાક્ષી ને સમર. કોને ખબર હતી કે આ આશાવાદી પગલાઓ સમર લઈને આવ્યા હશે કે સંધિ. શામજી તો બહુ ખુશ ખુશ થઈ ગયો. પ્રત્યુષા ને છેક જાપે તેડવા ગયો, એ પણ ટ્રેકટર લઈને. ગામના પાદરમાંથી છેક ઘર સુધી એ સમરને માપતો રહ્યો. ને ગામ આખું તો ઊંડા વિચારો ના