નથણી ખોવાણી - પ્રકરણ-૨

(141)
  • 5.9k
  • 9
  • 2.9k

"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના હોય પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા કેવી રીતે મળે  ? બંને એકબીજાની સામું જોઈ રહ્યા. આકાંક્ષા એ કહ્યું,' ચાલતાં- ચાલતાં વાતો કરીએ ', એટલામાં તો કાકી એ હાક  મારી ,  "ઓ છોકરીઓ ક્યાં જાવ છો ? રાત્રે ક્યાંય જવાનું નથી ! "  વાતો કરવી છે ....! આકાંક્ષા એ  કહ્યું. કાકી સ્વભાવે ખુબ જ પ્રેમાળ, મનમાં કદાચ વિચાર્યું હશે ,કે હવે તો એ પરાયી થઈ જવાની કદાચ આવો