શિખાગ્રહ - એટલે શીખવાનો આગ્રહ ... આજના સમયમાં, કોઈપણ વ્યક્તિના મનમમાં પ્રવર્તમાન ડર એટલે - "લોકો શુ કહેશે ? " માત્ર આ ડરના કારણે આપણે કેટલી ઈચ્છાઓ અને સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દઈએ છીએ. આપણા સંબંધને પાંખો આપવી કે પાંખો કાપવી માત્ર આપણાંજ હાથમાં છે. "તારી મારી વચ્ચે" એ વિવિધ સંબંધોમાં ગૂંથતા તારનું નિરુપણ છે. શિખાગ્રહમાં સમાવીષ્ઠ આ લઘુકથા વાચકના જીવનમાં થોડુંક પણ પરિવર્તન લાવી શકે, તો મારા પ્રયાસને સફળતા મળશે. આપના મુલ્યવાન પ્રતિભાવ આવકાર્ય.