The Accident પ્રેમના પગલાં - 19

(153)
  • 3.6k
  • 8
  • 1.5k

માધવી મારા શ્વાસની સુગંધ, મારા જીવનનું અજવાળું , મારી કસ્તુરી બીજું કોઈ નહીં તું છો I love you માધવી. will you merry me અઠવાડિયા પહેલા ખરીદી રાખેલ Diamond studed golden ring તનીષ્ક ના stylish boxમાં હતી. મેં તેને open કરી માધવીના હાથમાં મૂકતા કહ્યું. પાછળ ઊભેલા સિમ્પલ અને રાજી થઈને એકબીજાને ભેટી પડ્યા અને માધવીની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યા.