એક્ટર. ભાગ ૮

(63)
  • 3.4k
  • 4
  • 1.5k

"વાચક મિત્રોને દિવાળીના આ પવન પર્વ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ... નવા વર્ષના સાલ મુબારક.. -નીલેશ મુરણી.. એક્ટર ભાગ 8. પ્રસ્તાવના:-દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુંવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો. -નીલેશ મુરાણી “તારો નાલાયક દોસ્ત સુનીલ ક્યાં છે ?” “ઓહ ...સસ....સ..સુનીલ.?..” એટલું કહી મેં સુનીલ જ્યાં ઉભો હતો તે તરફ નજર કરી સુનીલ ત્યાં દેખાયો નહી, “એ તરફ શું જુવે